
સારાં અક્ષર કાઢવા માટે શું કરવું ?વિદ્યાર્થી મિત્રો, તમે ક્યારેક ને ક્યારેક તમારા શિક્ષક પાસે સાંભળ્યું હશે કે "આપણા અક્ષર મોતીના દાણા જેવા હોવા જોઈએ" અને આ બાબત શક્ય છે. થોડી ઈચ્છા શક્તિ, થોડો પ્રયત્ન, થોડી સમજ આ કાર્ય માટે પર્યાપ્ત છે. સંસારમાં જેની પાસે સામાન્ય બુદ્ધિ...