૧. રીંગટોન પોતાને સંભળાય એટલો જ રાખવો.
૨. જાહેર માં જોરશોર થી મોબાઈલ પર વાતો ન કરવી.
૩. કોઈ શ્રધાંજલિ સભામાં ગયા હોઈએ તો થોડી વાર માટે મોબાઈલ ને સાઈલેંટ કે બંધ કરી શકાય છે.
૪. તમારું જીવન માત્ર તમારું જ નહિ, પરિવાર નું, સમાજ નું તથા રાષ્ટ્ર નું છે. વાહન ચલાવતી વખતે મોબાઈલનો ઉપયોગ કરી જીવનને જોખમ ઉભું ના કરો. જાહેર રસ્તે ચાલતા ચાલતા મોબાઈલ પરથી વાતો ન કરો.
૫. હોસ્પિટલ્સ માં મોબાઈલનો ઉપયોગ ટાળવો.
૬. અગત્યની કોઈ મીટીંગ હોય કે પરિવારના સૌ ભેગા થયા હોય ત્યારે મોબાઈલ થી રમવા ની જગ્યાએ સર્વ વડીલોથી, સંબંધીઓથી વાતચીત કરો.
૭. વધુ પડતું ચેટીંગ ના કરો, આખરે તમ્રે જરૂર પડશે તો પરિવાર તેમજ અમુક ખાસ મિત્રો જ કામે આવશે.
* આમાં બીજા સૂચનો પણ ઉમેરી શકાય.
www.jayeshmodi.com