
એક બહેન સ્નેહના તાંતણે મઢેલું રક્ષાનું કવચ ભાઈના હાથે બાંધે એ ભાઈ-બહેન વચ્ચેના અતૂટ વિશ્વાસ અને હેતની શાશ્વત ક્ષણ હોય છે. આપ સૌને ભાઈ-બહેનના પવિત્ર પ્રેમના પાવન પર્વ રક્ષાબંધનની હાર્દિક શુભકામના પાઠવું છું.- જે.સી. પંચિવાલા
View this post on Instagram ...