સ્વમુલ્યાંકન કઈ રીતે કરવું ?
દરેક વિદ્યાર્થીએ દર શનિવારે આવનાર સ્વમુલ્યાંકન કસોટી ઓનલાઇન આપવી. આ માટે સૌ પ્રથમ સ્વિફ્ટ ચેટ એપ તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો જેની લિંક આ મુજબ છે.
https://play.google.com/store/apps/details?id=ai.convegenius.app
અથવા અહીંયા ટેપ કરો.
તે પછી તે એપમાં લોગીન કે સાઈન અપ કરવું, આ માટે તમારી પાસે તમારી શાળાનો Udise code હોવો જોઈએ.
આપણી scw highschool નો udise code
24020502661
છે, જે sign-up કરતી વખતે માહિતી ભરવી.લોગીન કર્યા બાદ પણ જો સ્વમુલ્યાંકનનું ઓપ્શન ન આવતું હોય તો આ લિંક પર ટેપ કરો. https://cgweb.page.link/7sUnv8GfpAbWifjU9
કોઈ મુશ્કેલી જણાતી હોય તો કૉમેન્ટ કરો.
Thank you for reading my blog 🙏
0 comments:
Post a Comment
pls post your opinion, atma namaste !!