
ઉતરાયણ પર આપને ઘવાયેલ બર્ડ દેખાય તો નજીકના હેલ્પલાઇન નંબરમાં કોલ કરી પક્ષીને જીવનદાન આપો.
નજીકના હેલ્પલાઇન નંબર આપના ફોન માં અત્યારે જ સેવ કરી લેવા વિનંતી
મકરસંક્રાતિ બર્ડ કંટ્રોલરૂમ - સીટી વાઈઝ
રાજકોટ - ૯૮૯૮૦૧૯૦૫૯ - ૯૮૯૮૪૯૯૯૫૪- એનિમલ હેલ્પલાઇન
સુરેન્દ્રનગર - ૯૯૭૯૨૭૧૦૦૦ - જીવદયા...