Saturday, July 6, 2024
Thursday, March 21, 2024
સારાં અક્ષર કાઢવા માટે શું કરવું ?
સારાં અક્ષર કાઢવા માટે શું કરવું ?
વિદ્યાર્થી મિત્રો, તમે ક્યારેક ને ક્યારેક તમારા શિક્ષક પાસે સાંભળ્યું હશે કે "આપણા અક્ષર મોતીના દાણા જેવા હોવા જોઈએ" અને આ બાબત શક્ય છે. થોડી ઈચ્છા શક્તિ, થોડો પ્રયત્ન, થોડી સમજ આ કાર્ય માટે પર્યાપ્ત છે. સંસારમાં જેની પાસે સામાન્ય બુદ્ધિ એટલે કે સાબુ છે તે જરૂરથી સારા અક્ષર કાઢી શકશે. આવો જાણીએ કે આ માટે આપને શું કરી શકીએ.
1. શરૂઆતના થોડાક દિવસો સુધી સારી રીતે કક્કો ઘૂંટવાની પ્રેક્ટિસ કરો. આપણે નાના હતા ત્યારે આ પ્રક્રિયામાંથી પસાર થયા હતા. ત્યારે કંઈક કચાશ રહી ગઈ હતી. આથી આપણે આ પ્રેક્ટિસ ફરીથી કરવી રહી. આશ્વાસનની બાબત તે છે કે હવે તમે વધુ પરિપક્વ છો આથી ધાર્યું પરિણામ જલ્દી મળશે.
2. બીજા સ્ટેપમાં તમારે અક્ષરનો ઢોળાવ (વળાંક) પસંદ કરવો. શું તમે પૂર્વ તરફ ઢલાવ (વળાંક) પસંદ કરો છો ? કે ઉત્તર તરફ. આકૃતિમાં જુઓ.
અગત્યની બાબત એ છે કે તમારે આ ત્રણ વિકલ્પો મિક્સ નથી કરવાના. ઉદાહરણ તરીકે ફોટો જુઓ.
3. તમારા લખાણમાં એવા અક્ષરો શોધો જે જેના માટે હજુ સુધારો કરવાની જરૂર છે જેમ કે ફોટો જુઓ
આ રીતે તમને સુધારવા લાયક પાંચ છ અક્ષરો મળી જશે. જે સુધર્યા બાદ તમારું લખાણ વધુ સારું દેખાશે.
4. નીચે જે વિડીયો પોસ્ટ કર્યો છે તેવી ડિઝાઇન કોરા કાગળ ઉપર બનાવો. જ્યારે તમે આ પ્રકારની ડિઝાઈન વારંવાર બનાવશો તો તમારી પેન ઉપરની પકડ વધુ સારી થશે અને તેથી તમે વધુ સારા અક્ષર કાઢી શકશો.
Tuesday, October 3, 2023
Monday, September 18, 2023
Time Table
Jayeshkumar Panchiwala
No. | MONDAY | TUESDAY | WEDNESDAY | THURSDAY | FRIDAY | SATURDAY |
---|---|---|---|---|---|---|
1 | 9b Gujarati |
9b Gujarati |
9b Gujarati |
9b Gujarati |
9b Gujarati |
9 MD |
2 | 9d Hindi |
Reading | 9d Hindi |
9d Hindi |
9c Hindi |
9b Hindi |
3 | 9a Gujarati |
9e Hindi |
Reading | Reading | 9a Gujarati |
9e Hindi |
Break | ||||||
4 | Reading | 9a Gujarati |
9a Gujarati |
9a Gujarati |
Reading | Reading |
5 | 9c Hindi |
9c Hindi |
Reading | 9c Hindi |
Reading | 9d Hindi |
6 | 10c Hindi |
10c Hindi |
10c Hindi |
10c Hindi |
10c Hindi |
|
Small Break | ||||||
7 | Reading | 9b Hindi |
9b Hindi |
9e Hindi |
9b Hindi |
|
8 | 9e Hindi |
Reading | Reading | Reading | 10c Hindi |
Wednesday, August 30, 2023
રક્ષાબંધનની શુભેચ્છાઓ
એક બહેન સ્નેહના તાંતણે મઢેલું રક્ષાનું કવચ ભાઈના હાથે બાંધે એ ભાઈ-બહેન વચ્ચેના અતૂટ વિશ્વાસ અને હેતની શાશ્વત ક્ષણ હોય છે. આપ સૌને ભાઈ-બહેનના પવિત્ર પ્રેમના પાવન પર્વ રક્ષાબંધનની હાર્દિક શુભકામના પાઠવું છું.
Saturday, August 5, 2023
વિદ્યાર્થીઓએ સ્વમુલ્યાંકન કઈ રીતે કરવું ?
સ્વમુલ્યાંકન કઈ રીતે કરવું ?
દરેક વિદ્યાર્થીએ દર શનિવારે આવનાર સ્વમુલ્યાંકન કસોટી ઓનલાઇન આપવી. આ માટે સૌ પ્રથમ સ્વિફ્ટ ચેટ એપ તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો જેની લિંક આ મુજબ છે.
https://play.google.com/store/apps/details?id=ai.convegenius.app
અથવા અહીંયા ટેપ કરો.
તે પછી તે એપમાં લોગીન કે સાઈન અપ કરવું, આ માટે તમારી પાસે તમારી શાળાનો Udise code હોવો જોઈએ.
આપણી scw highschool નો udise code
24020502661
છે, જે sign-up કરતી વખતે માહિતી ભરવી.લોગીન કર્યા બાદ પણ જો સ્વમુલ્યાંકનનું ઓપ્શન ન આવતું હોય તો આ લિંક પર ટેપ કરો. https://cgweb.page.link/7sUnv8GfpAbWifjU9
Thank you for reading my blog 🙏
Friday, November 18, 2022
ધોરણ 9 બ ગૃહકાર્ય
ગૃહકાર્ય
ધોરણ 9 (બ ) ગૃહકાર્ય માં સહી કરાવનાર વિદ્યાર્થીઓની યાદીરોલ નં. | વિદ્યાર્થીનું નામ | ગુજરાતી | હિન્દી | ગુજરાતી પ્રશ્નપત્ર | હિન્દી પ્રશ્નપત્ર |
101 | આકાશ રાવળ | 11 | 10 | ||
102 | left | ||||
103 | આશિષ ઘટાડ | 3 | 4 | ||
104 | અયાન | 7 | 9 | ||
105 | મગન બુંબડીયા | ||||
106 | ભાવેશ ઠાકોર | 23 | 24 | ✅ | ✅ |
107 | દશરથ | ||||
108 | દિલીપ | ||||
109 | દીપક નટ | 16 | 00 | ||
110 | ફૈજાન | 15 | 00 | ||
111 | હરેશ | 7 | 8 | ||
112 | જગદીશ | ||||
113 | જનક | ||||
114 | જસવંત માળી | 15 | 14 | ✅ | ✅✅ |
115 | કમલેશ જાદવ | 11 | 08 | ||
116 | left | ||||
117 | કેતન | ||||
118 | કુલદીપ | ✅ | ✅ | ||
119 | મગન બુંબડિયા | 16 | 13 | ✅✅ | ✅✅ |
120 | મહેન્દ્ર એસ. માળી | 14 | 12 | ||
121 | મહેન્દ્ર જી માજીરાણા | 23 | 24 | ✅ | ✅ |
122 | મેહુલ | ||||
123 | મો.ઈરફાન | ||||
124 | મો.અસનેન ખલીફા | 13 | 00 | ||
125 | મુકેશ કે. ઠાકોર | ||||
126 | મુસ્તુક ઘાંચી | 14 | 00 | ||
127 | નવીન એમ માળી | 12 | 00 | ||
128 | નયન | ||||
129 | નિખિલ | ||||
130 | left | ||||
131 | નીતિન ઠાકોર | 22 | 21 | ✅ | ✅ |
132 | નીતિન દેવીપૂજક | ||||
133 | left | ||||
134 | left | ||||
135 | પ્રીત | 5 | 8 | ||
136 | પ્રેમસાઈ | ||||
137 | પ્રિન્સ | ✅ | ✅ | ||
138 | રાહુલ જોશી | 23 | 24 | ||
139 | રેહાન નાગોરી | 12 | 00 | ||
140 | રોહિત દેવડા | ||||
141 | રોહિત બી પ્રજાપતિ | 16 | 17 | ||
142 | રોહિત પટણી | ||||
143 | રૂપેશ નાઇ | 10 | 00 | ||
144 | સાગર | ||||
145 | સિદ્ધરાજ | ||||
146 | સુમિત | ||||
147 | left | ||||
148 | સુરેશ badhiya | ||||
149 | સુરેશ બુંબડીયા | 17 | 14 | ✅ | ✅ |
150 | સુરેશ માળી | 13 | 00 | ||
151 | તુષાર | 9 | 5 | ||
152 | ઉમંગ | 4 | 8 | ||
153 | ઉમેશ | ||||
154 | વિજય પ્રજાપતિ | 12 | 00 | ||
155 | વિજય ઠાકોર | ||||
156 | left | ||||
157 | વિક્રમ સોલંકી | 23 | 22 | ✅ | ✅ |
158 | left | ||||
159 | વિપુલ | ||||
160 | વિશાલ | 23 | 23 | ✅ | ✅ |
161 | યશ | ||||
162 | યુવરાજ | 10 | 13 |
Wednesday, October 12, 2022
English ધોરણ 9 પ્રથમ વાર્ષિક પરીક્ષાનું સોલ્યુશન 2022_23
ENGLISH
દરેક વિદ્યાર્થીઓ પોતાના પ્રશ્નપત્રો સાચવો રાખે. પરીક્ષા પૂર્ણ થયા પછી આ પ્રશ્નપત્રો નું સોલ્યુશન કરવાનુ રહેશે.
તા. 7.10.2021 ના રોજ જે અંગ્રેજીનું પ્રશ્નપત્ર લેવામાં આવ્યું હતું તેનું સોલ્યુશન સરળતા ખાતર અહીં મૂકવામાં આવ્યું છે. English નું પ્રશ્નપત્ર આ લીંક પર ઉપલબ્ધ છે.
SECTION -A
01. MARK FOR EACH CORRECT ANSWER.
1. Edie knew that a cheetah never attacks a man.
2. The mother cheetah hid her cubs in a thick bush..
3. The right way of brushing teeth is to move it upwards and downwards so that it
removes the tiny bits of food stuck between the teeth.
4. You should clean your mouth after every meal and every time you eat a chocolates or
an ice-cream.
5. The gum lines should be brushed with gentle strokes.
6. The Archeological Survey of India (ASI) takes care of t
7. The Vaav was buried under the mud due to floods first.
8. Sounded.
9. The river dashes into the sea.
01. MARK FOR EACH CORRECT ANSWER.
10. In the opening ceremony she gave her the best performance.
11. Suddenly a man appeared from a distant hut.
SECTION -B
01. MARK FOR EACH CORRECT ANSWER.
16. The rabbit was unhappy after the race.
17. The rabbit lost the race because he was over confident, careless and lazy.
Vaav.
01. MARK FOR EACH CORRECT ANSWER.
12. Mohan's aunty said to Mohan.
13. Govinda said to Abbu Miyan.
14. A relative said to Mohan.
01. MARK FOR EACH CORRECT ANSWER.
02 MARKS.
15. One fine morning his neighbour Govinda appeared. He saw Abbu Miyan was talking to his
only family member.
20. Mr.Patel is going to Japan, Tokyo.
21. about the success of his journey to Tokyo.
22. Mr. Patel will meet the minister of commerce.
09 MARKS.
SECTION -C
01. MARK FOR EACH CORRECT ANSWER.
23. The price of the product is Rs. 65.00.
24. There is 250ml. oil in the bottle.
25.One crystal mug is free with the product.
02 MARKS.
18. Yes, the tortoise agreed for another race.
19. The rabbit knew that "SLOW AND STEADY CAN NEVER BEAT FAST AND STEADY."
01. MARK FOR EACH CORRECT ANSWER.
03 MARKS
03 MARKS.
04 MARKS
03 MARKS.
[P.T.O.]
01. MARK FOR EACH CORRECT ANSWER.
03 MARKS.
26. Keyur is swimming. His friends are playing basket ball. Are they enjoying ? Yes, they
are.
01. MARK FOR EACH CORRECT ANSWER.
02 MARKS.
27. The sitar is a wonderful instrument. The sound of the sitar has the effect that no
other instrument has
Section D
01. MARK FOR EACH CORRECT ANSWER.
28. Tejas worked hard but he failed in the exam.
29. Smita paid the bill and she left the shop.
01. MARK FOR EACH CORRECT ANSWER.
A
30. Soham can drive a car.
31. Where are you going?
32. It may rai today.
33. Excuse me, can you help me?
05. MARKS FOR ESSAY WRITING.
INTRODUCTION
01. MARK FOR EACH CORRECT ANSWER.
34. [A] What did Maulik buy from the market?
35. [C] When did Krusha go to the office?
01. MARK FOR EACH CORRECT ANSWER.
36. Sumi : Hi, Smita? How are you?
Ketan Iam fine, thank you.
37. Apurv: Would you give me ten thousand rupees?
Ketan : Sorry, yaar. I can't help you.
THEME
CONCLUSION
* SECTION -D*
- 01 MARK.
- 03 MARKS.
- 01 MARK.
39.
04. MARKS FOR PICTURE READINING.
INTRODUCTION - 01 MARK.
- 02 MARKS.
- 01 MARK.
B
[B] Expressing ability
[A] Inquiry as nature
[D] Expressing possibility
[C] Mking request.
THEME
CONCLUSION
SECTION -E
OR
02 MARKS.
02 MARKS.
38. MY SCHOOL
My school name is MAHANT SHREE K.D.ADARSH HIGHSCHOOL.
➤ My school building is very beautiful and spacious.
➤ It has a big auditorium where we assemble for prayer.
➤ My school has many classrooms which walls are painted with many geometric designs.
My school has a big library which has many academic as well as other informative books.
➤ It also has a big laboratory where we do chemistry practicals.
➤ My school has a computer lab where we learn computer.
➤ It has a big playground where I play various outdoor games.
➤ My school teachers are very affectionate and caring.
➤ It is one of the most famous schools in the village.
02 MARKS.
02 MARKS.
05 MARKS.
HOW I SPEND MY SUNDAY.
I wish every day was a Sunday. This day comes after a long wait of six days. Sunday
comes as a boon especially for students. It is such a relief from hurried mornings of
weekdays. I get up late on a Sunday morning and laze around. My mother also gives me a
relaxation in the early to bed and early to rise' schedule. She prepares any of my favourite
dish for the special Sunday breakfast.
I take a leisurely bath unlike a hurried one every other day. It is also a day when all
members of my family spend quality time with each other. I get to play with my friends and
we often end up playing cricket as it is the favourite game of most of us. Unlike weekdays,
on Sundays the deserted playground also looks full of life with hosts of children playing
different games.
[PT.O.]
04 MARKS.
This is a picture of drawing room. There a clock on the wall. There is a sofa in it.
There is a cupboard on the wall. There are books in it. There is a fn over the ceiling. There is
a table. The telephone is on the table. There is a television set on the table. There is a flower
vase on the table. There is a carpet on the floor.
All credit goes to
Mr. Paresh Soni,
M.A., B.ed. ( Eng. )
Mahant shree K.D. Adarsh Highschool, Rampura ( Dama ) and his team 🙏
Sunday, October 9, 2022
મરજીવિયા કાવ્યનો ટેસ્ટ
મરજીવિયા |
વિદ્યાર્થી મિત્રો અહીંયા મરજીવિયા કાવ્યનો ટેસ્ટ મૂકી રહ્યો છું આશા કરું છું કે આ ટેસ્ટમાં આપ સૌ ભાગ લેશો અને પોતાની તૈયારીનું વિશ્લેષણ કરશો.
Sunday, October 2, 2022
समानार्थी शब्द पर्यायवाची शब्द प्रथम वार्षिक परीक्षा के लिए 2022 23
समानार्थी शब्द या पर्यायवाची शब्द
- मांगल्य = मंगलकारी
- आस = आशा
- अभ्यर्थना = प्रार्थना
- अतिथि = मेहमान
- सुगम = सरल
- उद्दंड = अविवेकी
- तस्कर = चोर
- मनीषी = पंडित
- फरेब = धोखा
- कातर = भयभीत
- करतल = हथेली
- प्रासाद = राजमहल
- वारि = पानी
- घेनु = गाय
- रेनु = धूल
- दधि = दही
- द्वीप = टापू
भाववाचक संज्ञा (प्रथम वार्षिक परीक्षा 2022-23 की पूर्व तैयारी के लिए)
भाववाचक संज्ञाएं
- डाकू = डकैती
- आदमी = आदमियत
- बहुत = बहुतायत
- सभ्य = सभ्यता
- मानव = मानवता
- विलास = विलासिता
- आवश्यक = आवश्यकता
- बीमार = बीमारी
- बिक्री = बिक्री
- सुंदर = सुंदरता
- खुश = खुशी
- आत्मीय = आत्मीयता
- लाल = लालिमा
- खामोश = खमोशी
- कमजोर = कमजोरी
- मीठा = मीठास
- तन्मय = तन्मयता
- पवित्र = पवित्रता
- बच्चा = बचपन
- बुरा = बुराई
Tuesday, September 27, 2022
पत्र लेखन
७,अंकुर सोसायटी, अहमदाबाद से सुनील प्रजापति अपने मित्र हरेश प्रजापति को हिंदी का महत्व बताते हुए पत्र लिखता है।
लेटर प्रतीकात्मक ( फोटो कॉपीराइट रहित ) |
७, अंकुर सोसायटी,
अहमदाबाद।
दिनांक ७/९/२०२२
प्रिय मित्र हरेश,
नमस्कार।
तुम्हारा पत्र मिला। यह जानकर दुख हुआ कि हिंदी का प्रमाणपत्र न होने की वजह से नौकरी में तुम्हें प्रमोशन नहीं मिला। मेरे दोस्त, हिंदी हमारी राष्ट्रभाषा है। हम सभी को हिंदी में बोलना व लिखना आना चाहिए। हम सभी को हिंदी सीखनी चाहिए। पूरे राष्ट्र को जोड़ने की शक्ति हिंदी में है। जब हम अपने राज्य में होते हैं तब तो हमारी मातृभाषा से काम चल जाता है लेकिन जब हम अन्य राज्य में जाते हैं तो उस राज्य की भाषा हम बोल नहीं पाते, अतः बातचीत में समस्या उत्पन्न होती है। प्रायः भारत में ज्यादातर लोग हिंदी को भलिभांति बोल व समझ सकते हैं। संपूर्ण देश को जोड़ सके ऐसी भाषा हिंदी ही है क्योंकि हिंदी लोगों को जोड़ने का काम करती है। हिंदी का जन्म देवभाषा संस्कृत से हुआ है अतः यह हमारी अपनी भाषा है, कोई विदेशी भाषा नही है।
मेरे मित्र, तुम्हें चाहिए कि किसी पाठशाला में जाकर तुम राष्ट्रभाषा हिंदी की तैयारी करो और उसकी परीक्षा दो या कक्षा 10 की बोर्ड की परीक्षा में हिंदी की परीक्षा दो। मुझे पूर्ण विश्वास है कि तुम अवश्य सफलता प्राप्त करोगे। आशा करता हूं की घर में सभी मजे में होंगे। छोटी मुन्नी को प्यार।
तुम्हारा मित्र,
सुनील प्रजापति
आगे और भी है...
प्रथम वार्षिक परीक्षा के लिए महत्वपूर्ण कहावतें तथा मुहावरे
Wednesday, September 21, 2022
हिंदी विषय का प्रथम वार्षिक परीक्षा का प्रश्न पत्र 2021
Sunday, September 18, 2022
मेरे छात्रों की यादें
जब भी छात्रों के साथ पुरानी तस्वीर देखता हूं, दिल खुश हो जाता है। आज अचानक ट्विटर पर एक तस्वीर देखने को मिली। तब हम कितने खुश थे, जब हमारी साल भर की पढ़ाई पूर्ण हुई थी और परीक्षा बाकी थी। ऐसे ही हर साल पसार होता है। यह तस्वीर 2018 की है।
વધુ એક શૈક્ષણિક સત્ર પૂર્ણ થયું pic.twitter.com/BVE9xtYpnJ
— Jayeshkumar Panchiwala (@jayeshkumar) April 22, 2018
Wednesday, September 14, 2022
व्याकरणिक चर्चा : मुहावरे ( प्रथम वार्षिक परीक्षा की पूर्व तैयारी )
मुहावरे कक्षा 9 हिंदी |
1 रात दिन एक करना
अर्थ: कड़ी मेहनत करना
वाक्य: मुझे पढ़ाने के लिए मेरे माता-पिता ने रात दिन एक कर दिए।
२ होंठ काटना
अर्थ: आश्चर्य में पड़ना
वाक्य: परीक्षा में मेरे अच्छे नंबर आने पर पिताजी ने अपने होंठ काट दिए।
३ गदगद हो जाना
अर्थ: भावविभोर हो जाना या भावुक होना
वाक्य: जब हमारा देश विश्वकप जीता तो मैं गदगद हो गया।
४ मन बैठ जाना
अर्थ: उदास होना या मन मारना
वाक्य: जब मैं विद्यार्थियों को मोबाइल पर गेम खेलते हुए देखता हूं तो मेरा मन बैठ जाता है।
५ पर्दाफाश करना
अर्थ: भेद खोलना
वाक्य: पुलिस ने चोरी की घटना का पर्दाफाश किया।
६ भूमि तैयार करना
अर्थ: आधार बनाना या भूमिका बनाना
वाक्य: झांसी की रानी लक्ष्मीबाईने स्वराज की भूमि तैयार करने के लिए अपना बलिदान दिया।
७ नींद हराम करना
अर्थ: गहरी चिंता में डाल देना
वाक्य: परीक्षा में अनुत्तीर्ण होने पर मेरी नींद हराम हो गई।
८ अड जाना
अर्थ: किसी बात को मनवाने की जिद करना
वाक्य: स्वराज्य को आते हुए देखती हूं परंतु दूसरे ही क्षण मार्ग में हिमालय अड जाता है।
९ फलना फूलना
अर्थ: समृद्ध होना या विकसित होना
वाक्य: पौधों को जल देने से वे फलते फूलते हैं।
१० कातर ढंग से देखना
अर्थ: भयभीत होकर देखना
वाक्य: जब डाकू आए तो लोग एक दूसरे को कातर ढंग से देखने लगे।
११ मुठिया वसूलना
अर्थ: किसी नेक काम के लिए मुट्ठी भर अनाज की भीख मांगना
वाक्य: प्रियोदा लोगों को मदद करने के लिए मुठिया वसूलता था।
होना लोगों को मदद करने के लिए मुठिया वसूल था।
ચિત્ર
પદાર્થચિત્ર ડોલ, તપેલી, ગ્લાસ દરેક વિદ્યાર્થીએ આ ચિત્ર દોરવું. ડાઉનલોડ