My name is Jayesh Modi and I will provide here knowledge of std 9 and std 10 teachings for Gujarat' student, motivational quotes, pranic healing, Hindi, Gujarati, osho, Jiddu Krishnamurthy, buddha teaching, forgiveness prayer, meditation on twin hearts,gseb.org,teacher,results, students homework status,lessions

Jayesh Modi

live a life with purpose and joyfully

2017-18 batch

Class 9 f

Jayesh Modi

Std 9b in 2021-22

Jayesh Modi

During teaching

Friday, March 22, 2024

ધોરણ 9 વાર્ષિક પરીક્ષા : મહારાણા પ્રતાપ વિદ્યાલય, ડીસા

 ધોરણ 9 ની વાર્ષિક પરીક્ષાનો કાર્યક્રમ આ મુજબ છે. 

Download 

Share:

Thursday, March 21, 2024

સારાં અક્ષર કાઢવા માટે શું કરવું ?

 સારાં અક્ષર કાઢવા માટે શું કરવું ?

વિદ્યાર્થી મિત્રો, તમે ક્યારેક ને ક્યારેક તમારા શિક્ષક પાસે સાંભળ્યું હશે કે "આપણા અક્ષર મોતીના દાણા જેવા હોવા જોઈએ" અને આ બાબત શક્ય છે. થોડી ઈચ્છા શક્તિ, થોડો પ્રયત્ન, થોડી સમજ આ કાર્ય માટે પર્યાપ્ત છે. સંસારમાં જેની પાસે સામાન્ય બુદ્ધિ એટલે કે સાબુ છે તે જરૂરથી સારા અક્ષર કાઢી શકશે. આવો જાણીએ કે આ માટે આપને શું કરી શકીએ.

1. શરૂઆતના થોડાક દિવસો સુધી સારી રીતે કક્કો ઘૂંટવાની પ્રેક્ટિસ કરો. આપણે નાના હતા ત્યારે આ પ્રક્રિયામાંથી પસાર થયા હતા. ત્યારે કંઈક કચાશ રહી ગઈ હતી. આથી આપણે આ પ્રેક્ટિસ ફરીથી કરવી રહી. આશ્વાસનની બાબત તે છે કે હવે તમે વધુ પરિપક્વ છો આથી ધાર્યું પરિણામ જલ્દી મળશે. 


2. બીજા સ્ટેપમાં તમારે અક્ષરનો ઢોળાવ (વળાંક) પસંદ કરવો. શું તમે પૂર્વ તરફ ઢલાવ (વળાંક) પસંદ કરો છો ? કે ઉત્તર તરફ. આકૃતિમાં જુઓ.


 અગત્યની બાબત એ છે કે તમારે આ ત્રણ વિકલ્પો મિક્સ નથી કરવાના. ઉદાહરણ તરીકે ફોટો જુઓ.



 3. તમારા લખાણમાં એવા અક્ષરો શોધો જે જેના માટે હજુ સુધારો કરવાની જરૂર છે જેમ કે ફોટો જુઓ 


આ રીતે તમને સુધારવા લાયક પાંચ છ અક્ષરો મળી જશે. જે સુધર્યા બાદ તમારું લખાણ વધુ સારું દેખાશે.

4. નીચે જે વિડીયો પોસ્ટ કર્યો છે તેવી ડિઝાઇન કોરા કાગળ ઉપર બનાવો. જ્યારે તમે આ પ્રકારની ડિઝાઈન વારંવાર બનાવશો તો તમારી પેન ઉપરની પકડ વધુ સારી થશે અને તેથી તમે વધુ સારા અક્ષર કાઢી શકશો.



Share:

Tuesday, October 3, 2023

મહારાણા પ્રતાપ વિદ્યાલય, ડીસા


 વિવિધ રીપોર્ટસ

1. બ્લોક રિપોર્ટ  ક્લિક here 

Share:

Monday, September 18, 2023

Time Table

Jayeshkumar Panchiwala

No. MONDAY TUESDAY WEDNESDAY THURSDAY FRIDAY SATURDAY
1 9b
Gujarati
9b
Gujarati
9b
Gujarati
9b
Gujarati
9b
Gujarati
9
MD
2 9d
Hindi
Reading 9d
Hindi
9d
Hindi
9c
Hindi
9b
Hindi 
3 9a
Gujarati
9e
Hindi
Reading Reading 9a
Gujarati
9e
Hindi 
Break
4 Reading 9a
Gujarati
9a
Gujarati
9a
Gujarati
Reading Reading 
5 9c
Hindi
9c
Hindi
Reading 9c
Hindi
Reading 9d
Hindi 
6 10c
Hindi
10c
Hindi
10c
Hindi
10c
Hindi
10c
Hindi
Small Break
7 Reading 9b
Hindi
9b
Hindi
9e
Hindi
9b 
Hindi
8 9e
Hindi
Reading Reading Reading 10c
Hindi
Share:

Wednesday, August 30, 2023

રક્ષાબંધનની શુભેચ્છાઓ




 એક બહેન સ્નેહના તાંતણે મઢેલું રક્ષાનું કવચ ભાઈના હાથે બાંધે એ ભાઈ-બહેન વચ્ચેના અતૂટ વિશ્વાસ અને હેતની શાશ્વત ક્ષણ હોય છે. આપ સૌને ભાઈ-બહેનના પવિત્ર પ્રેમના પાવન પર્વ રક્ષાબંધનની હાર્દિક શુભકામના પાઠવું છું.

- જે.સી. પંચિવાલા 
Share:

Saturday, August 5, 2023

વિદ્યાર્થીઓએ સ્વમુલ્યાંકન કઈ રીતે કરવું ?

સ્વમુલ્યાંકન કઈ રીતે કરવું ? 

દરેક વિદ્યાર્થીએ દર શનિવારે આવનાર સ્વમુલ્યાંકન કસોટી ઓનલાઇન આપવી. આ માટે સૌ પ્રથમ સ્વિફ્ટ ચેટ એપ તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો જેની લિંક આ મુજબ છે. 
https://play.google.com/store/apps/details?id=ai.convegenius.app અથવા અહીંયા ટેપ કરો.
        તે પછી તે એપમાં લોગીન કે સાઈન અપ કરવું, આ માટે તમારી પાસે તમારી શાળાનો Udise code હોવો જોઈએ.
 

 આપણી scw highschool નો udise code

 24020502661

 છે, જે sign-up કરતી વખતે માહિતી ભરવી. 

         લોગીન કર્યા બાદ પણ જો સ્વમુલ્યાંકનનું ઓપ્શન ન આવતું હોય તો આ લિંક પર ટેપ કરો. https://cgweb.page.link/7sUnv8GfpAbWifjU9 
 કોઈ મુશ્કેલી જણાતી હોય તો કૉમેન્ટ કરો.

Thank you for reading my blog 🙏
Share:

Friday, November 18, 2022

ધોરણ 9 બ ગૃહકાર્ય

ગૃહકાર્ય

ધોરણ 9 ( ) ગૃહકાર્ય માં સહી કરાવનાર વિદ્યાર્થીઓની યાદી
રોલ નં.વિદ્યાર્થીનું નામગુજરાતીહિન્દીગુજરાતી પ્રશ્નપત્રહિન્દી પ્રશ્નપત્ર
101આકાશ રાવળ 1110
102left

103આશિષ ઘટાડ34
104અયાન 79
105મગન બુંબડીયા

106ભાવેશ ઠાકોર2324
107દશરથ

108દિલીપ

109દીપક નટ 1600
110ફૈજાન 1500
111હરેશ78
112જગદીશ

113જનક

114જસવંત માળી 1514✅✅
115કમલેશ જાદવ1108
116left

117કેતન

118કુલદીપ

119મગન બુંબડિયા 1613✅✅✅✅
120મહેન્દ્ર એસ. માળી 1412
121મહેન્દ્ર જી માજીરાણા  2324
122મેહુલ

123મો.ઈરફાન

124મો.અસનેન ખલીફા1300
125મુકેશ કે. ઠાકોર

126મુસ્તુક ઘાંચી1400
127નવીન એમ માળી 1200
128નયન

129નિખિલ

130left

131નીતિન ઠાકોર2221
132નીતિન દેવીપૂજક

133left

134left

135પ્રીત 58
136પ્રેમસાઈ 

137પ્રિન્સ

138રાહુલ જોશી2324
139રેહાન નાગોરી1200
140રોહિત દેવડા

141રોહિત બી પ્રજાપતિ1617
142રોહિત પટણી

143રૂપેશ નાઇ 1000
144સાગર

145સિદ્ધરાજ

146સુમિત

147left

148સુરેશ badhiya

149સુરેશ બુંબડીયા 1714
150સુરેશ માળી 1300
151તુષાર95
152ઉમંગ48
153ઉમેશ

154વિજય પ્રજાપતિ1200
155વિજય ઠાકોર

156left 

157વિક્રમ સોલંકી2322
158left 

159વિપુલ 

160વિશાલ 2323
161યશ

162યુવરાજ1013
Share:

Friday, November 4, 2022

Quote of the day

Quotes of the day

Refresh


Loading quote...

Share:

Wednesday, October 12, 2022

English ધોરણ 9 પ્રથમ વાર્ષિક પરીક્ષાનું સોલ્યુશન 2022_23



ENGLISH


દરેક વિદ્યાર્થીઓ પોતાના પ્રશ્નપત્રો સાચવો રાખે. પરીક્ષા પૂર્ણ થયા પછી આ પ્રશ્નપત્રો નું સોલ્યુશન કરવાનુ રહેશે.

 તા. 7.10.2021 ના રોજ જે અંગ્રેજીનું પ્રશ્નપત્ર લેવામાં આવ્યું હતું તેનું સોલ્યુશન સરળતા ખાતર અહીં મૂકવામાં આવ્યું છે. English નું પ્રશ્નપત્ર આ  લીંક પર ઉપલબ્ધ છે.


SECTION -A

01. MARK FOR EACH CORRECT ANSWER.

1. Edie knew that a cheetah never attacks a man.

2. The mother cheetah hid her cubs in a thick bush..

3. The right way of brushing teeth is to move it upwards and downwards so that it

removes the tiny bits of food stuck between the teeth.

4. You should clean your mouth after every meal and every time you eat a chocolates or

an ice-cream.

5. The gum lines should be brushed with gentle strokes.

6. The Archeological Survey of India (ASI) takes care of t

7. The Vaav was buried under the mud due to floods first.

8. Sounded.

9. The river dashes into the sea.

01. MARK FOR EACH CORRECT ANSWER.

10. In the opening ceremony she gave her the best performance.

11. Suddenly a man appeared from a distant hut.



 SECTION -B

01. MARK FOR EACH CORRECT ANSWER.

16. The rabbit was unhappy after the race.

17. The rabbit lost the race because he was over confident, careless and lazy.

Vaav.

01. MARK FOR EACH CORRECT ANSWER.

12. Mohan's aunty said to Mohan.

13. Govinda said to Abbu Miyan.

14. A relative said to Mohan.

01. MARK FOR EACH CORRECT ANSWER.

02 MARKS.

15. One fine morning his neighbour Govinda appeared. He saw Abbu Miyan was talking to his

only family member.

20. Mr.Patel is going to Japan, Tokyo.

21. about the success of his journey to Tokyo.

22. Mr. Patel will meet the minister of commerce.

09 MARKS.



SECTION -C

01. MARK FOR EACH CORRECT ANSWER.

23. The price of the product is Rs. 65.00.

24. There is 250ml. oil in the bottle.

25.One crystal mug is free with the product.

02 MARKS.

18. Yes, the tortoise agreed for another race.

19. The rabbit knew that "SLOW AND STEADY CAN NEVER BEAT FAST AND STEADY."

01. MARK FOR EACH CORRECT ANSWER.

03 MARKS

03 MARKS.

04 MARKS

03 MARKS.

[P.T.O.]

01. MARK FOR EACH CORRECT ANSWER.

03 MARKS.

26. Keyur is swimming. His friends are playing basket ball. Are they enjoying ? Yes, they

are.

01. MARK FOR EACH CORRECT ANSWER.

02 MARKS.

27. The sitar is a wonderful instrument. The sound of the sitar has the effect that no

other instrument has



Section D

01. MARK FOR EACH CORRECT ANSWER.

28. Tejas worked hard but he failed in the exam.

29. Smita paid the bill and she left the shop.

01. MARK FOR EACH CORRECT ANSWER.

A

30. Soham can drive a car.

31. Where are you going?

32. It may rai today.

33. Excuse me, can you help me?

05. MARKS FOR ESSAY WRITING.

INTRODUCTION

01. MARK FOR EACH CORRECT ANSWER.

34. [A] What did Maulik buy from the market?

35. [C] When did Krusha go to the office?

01. MARK FOR EACH CORRECT ANSWER.

36. Sumi : Hi, Smita? How are you?

Ketan Iam fine, thank you.

37. Apurv: Would you give me ten thousand rupees?

Ketan : Sorry, yaar. I can't help you.

THEME

CONCLUSION

* SECTION -D*

- 01 MARK.

- 03 MARKS.

- 01 MARK.

39.

04. MARKS FOR PICTURE READINING.

INTRODUCTION - 01 MARK.

- 02 MARKS.

- 01 MARK.

B

[B] Expressing ability

[A] Inquiry as nature

[D] Expressing possibility

[C] Mking request.

THEME

CONCLUSION




 SECTION -E

OR

02 MARKS.

02 MARKS.

38. MY SCHOOL

My school name is MAHANT SHREE K.D.ADARSH HIGHSCHOOL.

➤ My school building is very beautiful and spacious.

➤ It has a big auditorium where we assemble for prayer.

➤ My school has many classrooms which walls are painted with many geometric designs.

My school has a big library which has many academic as well as other informative books.

➤ It also has a big laboratory where we do chemistry practicals.

➤ My school has a computer lab where we learn computer.

➤ It has a big playground where I play various outdoor games.

➤ My school teachers are very affectionate and caring.

➤ It is one of the most famous schools in the village.

02 MARKS.

02 MARKS.

05 MARKS.

HOW I SPEND MY SUNDAY.

I wish every day was a Sunday. This day comes after a long wait of six days. Sunday

comes as a boon especially for students. It is such a relief from hurried mornings of

weekdays. I get up late on a Sunday morning and laze around. My mother also gives me a

relaxation in the early to bed and early to rise' schedule. She prepares any of my favourite

dish for the special Sunday breakfast.

I take a leisurely bath unlike a hurried one every other day. It is also a day when all

members of my family spend quality time with each other. I get to play with my friends and

we often end up playing cricket as it is the favourite game of most of us. Unlike weekdays,

on Sundays the deserted playground also looks full of life with hosts of children playing

different games.

[PT.O.]

04 MARKS.

This is a picture of drawing room. There a clock on the wall. There is a sofa in it.

There is a cupboard on the wall. There are books in it. There is a fn over the ceiling. There is

a table. The telephone is on the table. There is a television set on the table. There is a flower

vase on the table. There is a carpet on the floor.



All credit goes to 

Mr. Paresh Soni,

M.A., B.ed. ( Eng. )

Mahant shree K.D. Adarsh Highschool, Rampura ( Dama ) and his team 🙏




Share:

Sunday, October 9, 2022

મરજીવિયા કાવ્યનો ટેસ્ટ

મરજીવિયા
મરજીવિયા

   વિદ્યાર્થી મિત્રો અહીંયા મરજીવિયા કાવ્યનો ટેસ્ટ મૂકી રહ્યો છું આશા કરું છું કે આ ટેસ્ટમાં આપ સૌ ભાગ લેશો અને પોતાની તૈયારીનું વિશ્લેષણ કરશો.




ચોરી અને પ્રાયશ્ચિત પાઠનો ટેસ્ટ

Share:

Sunday, October 2, 2022

समानार्थी शब्द पर्यायवाची शब्द प्रथम वार्षिक परीक्षा के लिए 2022 23


 समानार्थी शब्द या पर्यायवाची शब्द

  • मांगल्य = मंगलकारी
  • आस = आशा
  • अभ्यर्थना = प्रार्थना
  • अतिथि = मेहमान
  • सुगम = सरल
  • उद्दंड = अविवेकी
  • तस्कर = चोर
  • मनीषी = पंडित
  • फरेब = धोखा
  • कातर = भयभीत
  • करतल = हथेली
  • प्रासाद = राजमहल
  • वारि = पानी
  • घेनु = गाय
  • रेनु = धूल
  • दधि = दही
  • द्वीप = टापू



Share:

भाववाचक संज्ञा (प्रथम वार्षिक परीक्षा 2022-23 की पूर्व तैयारी के लिए)


भाववाचक संज्ञाएं

  • डाकू = डकैती
  • आदमी = आदमियत 
  • बहुत = बहुतायत 
  • सभ्य = सभ्यता 
  • मानव = मानवता 
  • विलास = विलासिता 
  • आवश्यक = आवश्यकता 
  • बीमार = बीमारी 
  • बिक्री = बिक्री 
  • सुंदर = सुंदरता 
  • खुश = खुशी 
  • आत्मीय = आत्मीयता 
  • लाल = लालिमा 
  • खामोश = खमोशी 
  • कमजोर = कमजोरी 
  • मीठा = मीठास 
  • तन्मय = तन्मयता 
  • पवित्र = पवित्रता 
  • बच्चा = बचपन 
  • बुरा = बुराई
Share:

Tuesday, September 27, 2022

पत्र लेखन

 ७,अंकुर सोसायटी, अहमदाबाद से सुनील प्रजापति अपने मित्र हरेश प्रजापति को हिंदी का महत्व बताते हुए पत्र लिखता है।

Letter symbol from pixabay
लेटर प्रतीकात्मक ( फोटो कॉपीराइट रहित )

७, अंकुर सोसायटी,

अहमदाबाद।

दिनांक ७/९/२०२२


प्रिय मित्र हरेश,

नमस्कार।

          तुम्हारा पत्र मिला। यह जानकर दुख हुआ कि हिंदी का प्रमाणपत्र न होने की वजह से नौकरी में तुम्हें प्रमोशन नहीं मिला। मेरे दोस्त, हिंदी हमारी राष्ट्रभाषा है।‌‌ हम सभी को हिंदी में बोलना व लिखना आना चाहिए। हम सभी को हिंदी सीखनी चाहिए। पूरे राष्ट्र को जोड़ने की शक्ति हिंदी में है। जब हम अपने राज्य में होते हैं तब तो हमारी मातृभाषा से काम चल जाता है लेकिन जब हम अन्य राज्य में जाते हैं तो उस राज्य की भाषा हम बोल नहीं पाते, अतः बातचीत में समस्या उत्पन्न होती है। प्रायः भारत में ज्यादातर लोग हिंदी को भलिभांति बोल व समझ सकते हैं। संपूर्ण देश को जोड़ सके ऐसी भाषा हिंदी ही है क्योंकि हिंदी लोगों को जोड़ने का काम करती है। हिंदी का जन्म देवभाषा संस्कृत से हुआ है अतः यह हमारी अपनी भाषा है, कोई विदेशी भाषा नही है।

         मेरे मित्र, तुम्हें चाहिए कि किसी पाठशाला में जाकर तुम राष्ट्रभाषा हिंदी की तैयारी करो और उसकी परीक्षा दो या कक्षा 10 की बोर्ड की परीक्षा में हिंदी की परीक्षा दो। मुझे पूर्ण विश्वास है कि तुम अवश्य सफलता प्राप्त करोगे। आशा करता हूं की घर में सभी मजे में होंगे। छोटी मुन्नी को प्यार।

तुम्हारा मित्र,

सुनील प्रजापति


आगे और भी है...

प्रथम वार्षिक परीक्षा के लिए महत्वपूर्ण कहावतें तथा मुहावरे 


Share:

Wednesday, September 21, 2022

हिंदी विषय का प्रथम वार्षिक परीक्षा का प्रश्न पत्र 2021

 विद्यार्थी मित्रों, यहां साल 2021 का हिंदी विषय का प्रथम वार्षिक परीक्षा का प्रश्न पत्र दिया जा रहा है आपको इसका सॉल्यूशन करना है।

हिंदी प्रश्न पत्र 1 ऑफ 3


2/3


3/3




Share:

Sunday, September 18, 2022

मेरे छात्रों की यादें

       जब भी छात्रों के साथ पुरानी तस्वीर देखता हूं, दिल खुश हो जाता है। आज अचानक ट्विटर पर एक तस्वीर देखने को मिली। तब हम कितने खुश थे, जब हमारी साल भर की पढ़ाई पूर्ण हुई थी और परीक्षा बाकी थी। ऐसे ही हर साल पसार होता है। यह तस्वीर 2018 की है।  











आगे और भी है....

Share:

ધોરણ 9 વાર્ષિક પરીક્ષા : મહારાણા પ્રતાપ વિદ્યાલય, ડીસા

 ધોરણ 9 ની વાર્ષિક પરીક્ષાનો કાર્યક્રમ આ મુજબ છે.  Download  

Wesak 2024

Time converter at worldtimebuddy.com

Papers for exam


Search This Blog

Blog Archive

Labels

Jayesh Modi hindi JayeshModi gmcks pranic healing Forgiveness std 9 પક્ષી બચાઓ અભિયાન gseb poster twin hearts ઉત્તરાયણ Prayer of St. Francis Question gujarat healing mcks paper prayer twin hearts meditation कक्षा 9 ક્ષમા વૃક્ષારોપણ 7 steps Food for hunger GMCKS quotes Hindi vyakaran Tithing arhatic deesa easy exam gujarati guru purnima insomenia lord make me an instrument love meditation mobile prosperity quotes rashtrabhasha savebirds the great invocation prayer आराधना ધોરણ 9 પર્યાવરણ લોહીની સગાઈ સંત અસિસી ની ગુજરાતીમાં પ્રાર્થના સમૃદ્ધિ 2. ચોરી અને પ્રાયશ્ચિત Chakra Cholesterol Emotional healing Golden rule Rani Ki Vav Sochiye aur amir baniye Spleen chakra Students Varsha ritu Vitamin b12 You can heal your life aaradhna abundance affirmation ajna chakra alasi anahat chakra anger annual anxiety awareness b12 basic chakra basic pranic healing benifits bhavvachak budhi kaki chori ane prayaschit crown chakra depression divine love doctors donation drama english faith on god faith on guru gandhiji god health hindi nibandh hope human love kahani kahavaten kindness knowledge kovid louce Hey marjiviya marjiviya kavya marjiviya meaning mcq test memories muhavare osho paryayvachi shabda patan pratra lekhan premchand protocal quiz quotes of the day ranikivav result s.c.w.highschool salutatation samanarthi shabda second sense serve service sex chakra sharanagathi solution ssc stress test thanx vasant bapat vatenary writing उत्तरायण कक्षा 10 डीसा निबंध लेखन पक्षी बचाओ अभियान पत्र लेखन पर्यायवाची शब्द प्रथम वार्षिक परीक्षा के पूर्व तैयारी बारिश बूढ़ी काकी भाववाचक संज्ञाएं मुठिया वसूलना मेघ मेरी बिमारी श्यामाने ले ली राष्ट्रभाषा वर्षारूतु वसंत बापट विचार सकारात्मक समानार्थी शब्द समृद्धि सुविचार स्वामी विवेकानंद जयंती हिंदी का महत्व हिन्दी અળસી એકમ કસોટી કાવ્ય ક્રોધ ગુજરાતી ચોરી અને પ્રાયશ્ચિત ટેસ્ટ ડીસા દશાંશ દાન નરસિંહ મહેતા નાટક પક્ષીઓ પ્રકૃતિ પ્રથમ વાર્ષિક પરીક્ષા પ્રથમ વાર્ષિક પરીક્ષાનું હિન્દી નું પ્રશ્નપત્ર પ્રશ્નપત્ર મરજીવિયા મહાન આહ્વાન મહાપ્રાર્થના મોબાઈલ વર્ષાઋતુ વૃક્ષો નું મહત્વ શિષ્ટાચાર સભ્યતા સાંજ સમે શામળિયો સારાં અક્ષર સ્વસ્થ ભારત હિન્દી હોશ

Ads Section

Breaking Ticker

Featured Section

Labels