7. કામ કરે ઈ જીતે ( કાવ્ય )
કવિ: નાથાલાલ દવે
'કામ કરે એ જીતે' કાવ્યમાં માનવીય પરિશ્રમનું ગૌરવ ગાન કરવામાં આવ્યું છે. જે પરિશ્રમ કરે છે તે જીતે છે અને તે જ દુનિયા બદલે છે. તળપદી ભાષામાં કવિએ શ્રમની મહત્તા દર્શાવી છે. આ કાવ્યનું સ્વાધ્યાય કાર્ય કરવા માટે પીડીએફ ફાઈલનો અભ્યાસ કરવો તથા આ કાવ્યને સમજવા માટે youtube પરનો વિડીયો નિહાળવો.
અભ્યાસ તથા સ્વાધ્યાય કાર્ય માટે pdf ફાઇલ આ લીંક પર છે.
0 comments:
New comments are not allowed.